SPIPA Admission 2022-23

SB KHERGAM
0

 SPIPA Admission 2022-23



કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (વર્ગ૧-૨) માટેનો પ્રશિક્ષણવર્ગ ૨૦૨૨-૨૩

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ ખાતે કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોમાં વર્ગ ૧-૨ ની ભરતીના કામે આઇ.બી.પી.એસ., આર.બી.આઇ., એસ.બી.આઇ., એલ.આઇ.સી., એસ.એસ.સી., આર.આર.બી., વગેરે જેવી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગો ૨૦૨૨-૨૩ માટેની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

ઓનલાઇન અરજી કરવાની તારીખ 14/11/2022 થી 29/11/2022 છે.ફોર્મ ભરવાની વેબસાઇટ લીંક  છે.

SPIPA Admission 2022-23

Official website 


પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ માહિતી પહોંચાડો

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top