વાંસદા તાલુકા વિશે| About vansda Taluka

SB KHERGAM
0

 

 વાંસદા તાલુકા વિશે| About vansda Taluka 

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.વાંસદા ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. તેઓ તેમની કુકણા બોલી, ધોડિઆ બોલીનો ઉપયોગ પોતાના સામાન્ય વહેવાર દરમ્યાન કરે છે. આ બોલીઓ ગુજરાતી ભાષા કરતાં જુદી હોય છે.

                                        આ ગામમાં ખેતી, ખેતમજુરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલાં અંહી નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અંહીના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. અંહીના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

જોવાલાયક સ્થળો: 

ઉનાઇ

જાનકી વન

વાંસદા નેશનલ પાર્ક

અજમલ ગઢ

દંડક વન આશ્રમ

જૂજ ડેમ

વાંગણ ધોધ

વાંસદા તાલુકામાં આવેલાં ગામો

(૧)  વાંસદા

(૨) વણારસી

(૩) ઉનાઇ

(૪) ભિનાર

(૫)  કુરેલિયા

(૬) સિણધઇ

(૭) ચઢાવ

(૮) મોટી વાલઝર

(૯) નાની વાલઝર

(૧૦) કંડોલપાડા

(૧૧) પાલગભાણ

(૧૨)  મહુવાસ

(૧૩) કાળાઆંબા

(૧૪)  ઉપસળ

(૧૫) લિમઝર

(૧૬) ખાંભલા

(૧૭)જૂજ

(૧૮) કેલીયા

(૧૯) ચારણવાડા

(૨૦) સીતાપુર

(૨૧) ખરજઇ

(૨૨)  કેવડી

(૨૩)  ધરમપુરી

(૨૪) કુકડા

(૨૫) કેળકચ્છ

(૨૬)  કાંટસવેલ

(૨૭)  હોળીપાડા

(૨૮)  કીલાદ(નાની વઘઇ)

(૨૯) આંબાબારી

(૩૦)  આંબાપાણી

(૩૧)  અંકલાછ

(૩૨)  બારતાડ

(૩૩)  બારતાડ(ખાનપુર)

(૩૪) બેડમાળ

(૩૫)  બિલમોડા

(૩૬) બોરીઆછ

(૩૭) ચરવી

(૩૮)  ચાપલધરા

(૩૯)  ચોંઢા

(૪૦)  ચોરવણી

(૪૧)  ઢોલુમ્બર

(૪૨) દોલધા

(૪૩)  રાણી ફળિયા

(૪૪)  મોટી ભમતી

(૪૫)  સરા

(૪૬)  ચિકટીયા

(૪૭)  ધાકમાળ

(૪૮)  ગંગપુર

(૪૯)  ગોધાબારી

(૫૦) જામલીયા

(૫૧) કપડવંજ

(૫૨)  કાવડેજ

(૫૩)  મનપુર

(૫૪) લાછકડી

(૫૫) મીંઢાબારી

(૫૬) નવાનગર

(૫૭) રંગપુર

(૫૮)  તાડપાડા

(૫૯)  ઉમરકુઇ

(૬૦)  વાડીચોંઢા

(૬૧)  વાંસિયાતળાવ

(૬૨)  વાંગણ

(૬૩)  વાટી

(૬૪)  વાંદરવેલા

(૬૫)  હનુમાનબારી

(૬૬)  ખંભાલીયા

(૬૭)  દુબળફળીયા

(૬૮)  સિંગાડ

(૬૯)  ઘોડમાળ

(૭૦)  કમળઝરી

(૭૧)  કંબોયા

(૭૨)  કણધા

(૭૩)  કંસારીયા

(૭૪)  ખડકીયા

(૭૫)  ખાનપુર

(૭૬)  ખાટાઆંબા

(૭૭)  લાકડબારી

(૭૮)  લાખાવાડી

(૭૯)  લીંબારપાડા

(૮૦)  માનકુનીયા

(૮૧)  મોળાઆંબા

(૮૨)  નવતાડ

(૮૩)  નીરપણ

(૮૪)  પિપલખેડ

(૮૫)  પ્રતાપનગર

(૮૬) રાજપુર

(૮૭)  રવાણિયા

(૮૮)  રાયબોર

(૮૯)  રૂપવેલ

(૯૦)  સાદડદેવી

(૯૧)  સતીમાળ

(૯૨)  સુખાબારી

(૯૩)  વાઘાબારી

(૯૪)  વાંસકુઇ

(૯૫)  ઝરી

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top